Sunday, March 29, 2015

તોડ્યું ગુલાબ ને લાગ્યો કાંટો,
રૂમાલ કાઢી ને મેં બાંધ્યો પાટો.......

બોલ્યું એ તૂટેલું ગુલાબ..

આજ તોડ્યું મને વાંક વગર
કાલ તૂટશે તારું દિલ,

અત્યારે વેદના સહી મેં તૂટવાની ..
હવે તારા દિલ ને તૈયાર રાખજે...........

સાહેબ.................ગુલાબ તોડીને જો તમે કોયના દિલની કડી તમારા દિલ સાથે જોડવા માંગતા હોય ટો એ ક્યારેય શક્ય નથી..



વડીલ...

હા ગુલાબ તોડી તો હું શકું કારણ હું બગીચાનો માંડી છું.......

પણ પ્રેમ ઈજહાર હું શાયરી થી કરીસ કારણ હું શાયર છુ...

બાકી ગુલાબ તોડવા કરતા આપણી જાત ને ગુલાબ જેવી કોમળ બનાવો પ્રેમ સામેથી કોય તમને કરશે...


S idd H u_S aYar


No comments:

Post a Comment