Wednesday, January 21, 2015
Sunday, January 18, 2015
માનનીય શ્રી વસંતકુમાર કે. પાઠક સાથેનો ઇન્ટરવ્યું......
વાંચો/જુવો અમારી
વેબસાઈટ પર,
www.trackcity.in
અમારી વેબસાઈટની વિશેષતાઓ :
(1) Searching Service :
આ સર્વિસમાં તમે રાજકોટ શહેરની કોઈ પણ લોકલ
વસ્તુને શોધી શકોછો.
જેમકે, રાજકોટ માં આવેલ
ફર્નિચર ની દુકાન અને બ્યુટીપાર્લર.
(2) Place To Visit Service :
આ સર્વિસમાં તમે રાજકોટ શહેરના ફરવાલાયક સ્થળો
નું લીસ્ટ તેના ફોટોગ્રાફ્સ અને ટેલીફોન નંબરની સાથે જોઈ શકોછો. ફરવાલાયક સ્થળોનું પૂરું સરનામું અને સ્થળ ના
ખુલવાનો અને બંધથવાનો સમય પણ મેળવી શકો છો.
જેમકે, આજીડેમ અને સ્વામિનારાયણ મંદિર.
(3) IMP Website Link Service:
આ સર્વિસમાં તમે કોઈ પણ વેબસાઈટ ની લીંક શોધી
શકોછો.
જેમકે, ઓનલાઈન ન્યુઝપેપર લીંક, ઓનલાઈન લાઇબ્રેરી ની લીંક
(4) IMP Number Service :
આ સર્વિસમાં તમે રાજકોટ શહેરના અગત્યના ટેલીફોન
નંબર મેળવી શકો છો.
જેમકે, એનિમલ હેલ્પલાઈન નંબર અને એમ્બ્યુલન્સ નંબર.
(5) Schedule Chart Service :
આ સર્વિસમાં તમે રાજકોટ શહેરના સિનેમાઘરો માં
ચાલતા પિક્ચરોના ચાર્ટ તેના સમય સાથે મેળવી શકો છો, ઉપરાંત બસ
ટાઈમટેબલ, રેલ્વે ટાઈમટેબલ, ફ્લાઇટ્સ ના
ટાઈમટેબલ પણ ઉપલબ્ધ છે.
(6) Student Corner Service :
આ સર્વિસમાં અમે વિદ્યાર્થીઓને લગતા મટીરીયલ મુકીએ છીએ, અને નવી સરકરી
ભરતી કે પરિક્ષાને લગતી માહિતી મુકીએ છીએ.
(7) Interview :
આ સર્વિસમાં અમે રાજકોટ શહેરના નામચીન
વ્યક્તિઓના ઇન્ટરવ્યું ને તમારી સમક્ષ રજુ કરીએ છીએ.
તો અમારી વેબસાઈટ ની મુલાકાત લેવાનું ભૂલાઈ નહિ.....
અને તમને અમારી વેબસાઈટ પસંદ આવે તો Like જરૂર આપજો.
S idd H u_S aYar
Subscribe to:
Posts (Atom)

